________________
[૧૬]
તેમને સિદ્ધાંત નિશ્ચયને માટે સમર્થ ન થયે.
તેથી આ પ્રમાણે પાણીના છાનું અશત્રુપણું સિદ્ધ કરીને તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિકલ્પનું ફળ બતાવવાના દ્વારવડે સમાપ્ત કરવાની ઈચ્છાથી જૈનાચાર્ય આખા ઉદેશાને અર્થ કહે છે.
एत्थ सत्थं समारंभ माणस्स इच्चेए आरंभा अपरिणाया भवंति एत्य सत्थं असमारभमाणस्स इच्छेते आरंभा परिणाया भवंति तं परिणाय मेहावी व सयं उदय सत्थं समारंभेजा जेवण्णे हिं उदय सत्थं समारंभावेजा उदय सत्थं समारंभंतेऽवि अण्णे ण समणु जाणेजा, जस्सेते उदय सत्य समारंभा परिणाया भवंति सेहु मुणि परि. owાત છે (સૂ૦ ૨૦ ) ત્તિરિ . રૂતિ ગ્રંથોડ શાળા છે
આ અપકાયમાં દ્રવ્ય ભાવરૂપ શસ્ત્રને વાપરનારને આ સમારંભે બંધ કારણપણાથી અપરિજ્ઞાત છે. ( પાણીના ઇને હણવાથી કર્મ બંધ થાય છે તે જાણતા નથી ) અહિંઆ અપકાયના જીવને શસ્ત્ર સમારંભ કરતાં આ સમારંભે કર્મ બંધનું કારણ છે. તે જ્ઞપરિજ્ઞાથી સાધુ જાણીતા થાય છે. અને પ્રત્યાખ્યાન પરિણાથી તે સમાર દૂર કરે છે. તે