________________
[૧૭૪]
ઉત્તર—તેમને એવુ* પૂછવું કે તમારા આગમ કો છે કે જેના આદેશવડે તમારા અપકાયના આરંભ છે ! તે પ્રતિવિશિષ્ટ અનુપૂર્વી વિન્યસ્ત વ પ વાક્ય સમૂહવાળા આસ પુરૂષે કહેલા આગમ છે એમ કહેશે અથવા તે તે નિત્ય અકર્તૃક છે, એમ કહેશે તે પહેલાના ઉત્તરમાં એજ કહેવુ કે જેને માનેલા તે તેના આપ્ત (વિશ્વાસલાયક પુરૂષ) છે. તેથી તે દૂર કરવા યોગ્ય છે કારણ કે તે અનાસ છે. તેથી અકાયના જીવાનુ` તેને જ્ઞાન નથી અથવા તેને જ્ઞાન હોય છતાં તેના વધની આજ્ઞા આપેલી છે. તેથી તમારી માકજ તે અનાસ છે. કારણ કે અમે પાણીનું જીવપણુ પૂર્વે સાધી અયા છીએ અને તેથી તેમના કહેલા સિદ્ધાંતા પણ સદ્ધર્મની પ્રેરણામાં અપ્રમાણ થશે અને શેરીમાં ફરતા પુરૂષના વાક્ય માફક તે વાકયે પણ અનાસ પુરૂષનાં કહેલાં છે એમજ મનાશે.
હવે વાદીઓ એમ કહે કે અમારા આગમ આસ પ્રણીત નથી પણ નિત્ય અકર્તૃકજ છે, તો નિત્યપણું સિદ્ધ થશે નહિં, કારણ કે તમારો આગમ વણુ પદ વાક્યવાળા છે. તેથી સત્ ક છે. અને વિધિ તથા પ્રતિષધરૂપવાળા છે. ઉભય સંમત સતૃક ગ્રંથની માફક સ્વીકારવા ચગ્ય છે. અથવા આકાશાહિની માફક તમારા ગ્રથને તમારૂં નિત્ય માનવું અમે અપ્રમાણુ ગણીએ છીએ, કારણ કે આકાશની માફક તમારા સિદ્ધાંત નિત્ય નથી પણ તેમાં હંમેશા પ્રત્યક્ષની પેઠે ફેરફાર દેખાય છે.