________________
[૧૭૧]
કેઇ પાણી પીએ, તે તેમાં સ્વામીએ એકવાર આજ્ઞા આપવાથી દોષ લાગતા નથી તેમ પારકાનુ ઢોર ડાય, અને તે આજ્ઞા આપે અને બીજો મારે, તેમાં દોષ નથી આ પણ સાધ્ય અવસ્થાવાળુંજ અમે કહેલુ છે. ઉત્તર—આ પણ સાધ્ય અવસ્થાને ચાગ્ય બતાવ્યુ છે કારણ કે પશુ પણુ શરીર પણ કરવાથી વિમુખજ છે. અને આય મર્યાદા આલનારાઓ માટેથી ખરાડા પાડતા પશુને મારે છે. તે શા માટે અદત્તા દાન ન થાય? કારણ કે પરમાર્થ ચિંતાએ જોતાં કોઇ પશુ વિગેરેને કાઈ ખીજે માલીક નથી. હવે વાદી કહે છે કે, જો જૈનાના કહેવા પ્રમાણે માનીએ, તે વ્યવહારની અંદર બધા લેકમાં પ્રસિદ્ધ ગાયના દાન વિગેરેની રૂઢી તુટી જાય.
જૈનાચાય ભલે એ પાપ સબંધ તુટી જાય, પણ તેથી તે પશુ વિગેરે દાસી તથા અળદની માફક દુઃખી નહિ‘ થાય અને હળ તથા તલવારની માફક બીજાઓના દુઃખની ઉત્પત્તિનું કારણ પણ નહિ થાય એનાથી વ્યતિરિક્ત અને લેનાર તથા દેનાર બન્નેને એકાંતથી ઉપકાર કરનારી, આપવા લાયક ખીજી વસ્તુ જિનેન્દ્ર મતવાળા બતાવે છે. કહ્યું છે. કેં– यत्स्व यमदुःखितं स्यात्, नच पर दुःखे निमित्त
ભૂતમવિ
એવર મુવપ્રદ્ ાં, ધમેતે તવેથમ ॥ ? ॥