________________
[૧૫]
ને શું ગુને છે? (વિવેક તથા વિવેકી પુરૂષની સંગત વિનાને આદમી જરૂર આડે રસ્તે જાય છે.) હવે શસ્ત્ર દ્વાર કહે છે. उस्सिचण, गालण, धोवणे य उवगरण मत्त भंडेय । बायर आउकाए, एयंतु समासओ सत्थं ॥ ११३ ॥
દ્રવ્ય અને ભાવ એ બે ભેદે શસ્ત્ર છે. અને દ્રવ્ય શસ્ત્ર પણ સમાસ અને વિભાગ એ બે ભેદે છે. તેમાં સમાસથી દ્રવ્ય શસ્ત્ર આ છે કુવામાંથી કેશ વિગેરેવડે પણ ઉચે ચડાવવું તે ઊર્વ સિંચન છે. અને ઘન (ઘટ્ટ) મસુણ (કમળ) વસ્ત્રથી ગાળવું તથા વસ્ત્ર વિગેરે ઉપકરણ ચર્મ કેશ, કડાયું, વિગેરે વાસણ ધોવાં વિગેરેમાં આ પ્રમાણે અનેક રીતે બાદર અપકાયનાં શસ્ત્રો જાણવા (એટલે આ કારણે જેને પીડા થાય છે.) ગાથામાં “તું” શબ્દ વિભાગની અપેક્ષાએ વિશેષણ અર્થ છે. હવે તે વિભાગથી બતાવે છે. किंची सकाय सत्थं किंची परकाय तदुभयं किंची। एयंतु दव्य सत्थं, भावेय असंजमो सत्थं ॥ ११४ ॥
| કિંચિત્ સ્વકાય શસ્ત્ર તે તળાવનું પાણી નદીના પાણીને દુઃખ દે અને કિંચિત્ પરકાય શસ્ત્ર તે, માટી, સ્નેહ (તેલ, વિગેરે) ખાર વિગેરે, પાણીના અને હણે છે. કિચિત 'ઉભય એટલે પાણીમાં મળેલી માટી વિગેરે બીજા પાણીના જીવને હણે છે. પણ ભાવશાસ્ત્રમાં તે પૂર્વે કહ્યા મુજબ