________________
શિષ્ય સંયમ અનુષ્ઠાન સુખથીજ કરશે, ઉપદેશ કર્યા પછી કહે છે, કે લેક વિગેરે છે તેમાં તમારી બુદ્ધિ અપકાયના ઇવ વિગેરે વિષયમાં અસંસ્કારી હોવાથી ન પહોંચે તે પણ ભગવાનની આજ્ઞા છે. તેથી માનવું જોઈએ તે કહે છે
लोगंच आणाए अभिसमेचा अकुओ भयं (g૦ ૨૨)
અહિં લેક શબ્દથી ચાલતા પ્રસંગે અપકાયને વિષય હોવાથી અપકાયનેજ લે તે અપકાય લેકને અને એ શબ્દથી અન્ય પદાર્થો ને આજ્ઞાવડે એટલે જિનેશ્વરનાં વચન નની ભહ માન્યતાથી સારી રીતે જાણીને આ અપકાયના જીવે છે. એવું માનીને તેમને કઈ પ્રકારે ભય ન થાય એ અકુત ભય સંયમ પાળે અથવા અકુતે ભય એટલે અપકાય જીવને સમુહ છે તે કેઈથી ભય ન વછે, કારણ કે તેમને પણ મરણની બીક લાગે છે. માટે ભગવાનની આજ્ઞાથી તેની રક્ષા કરવી તેમની રક્ષા માટે શું કરવું તે કહે છે.
से मि व सयं लोग अभाइक्विजा व अत्ताणं अन्माइक्खिजा, जे लोयं अन्भाइक्खह, से अत्ताणं अभाइक्वइ, जे अत्ताणं अन्भाइक्खइ, સો સમાવવા (જૂ૦ ર૨)
સુધમાં સ્વામી કહે છે કે હે જંબુ જેમેં ભગવાન પાસે સાંભળ્યું છે. તે જ તને કહું છું પણ કલ્પના કરીને નથી