________________
[૧૧૮] હાનિ, લક્ષણવાળા બને અને યવ મધ્ય, અને વજ મધ્ય એ બેની માફક આઠ સમય છે. ત્યાર પછી અવશ્ય બદલાય આ વૃદ્ધિ હાનિનું રહેલું પરિણામ તે કેવળી જાણે, પણ કેવળ જ્ઞાન વિનાના છદાસ્થ જીવેને જણાય નહિ. જે કે પ્રવજ્યા લીધા પછીના કાળમાં સિદ્ધાંત સાગરને અવગાહન કરતે સંવેગ વૈરાગ્ય ભાવના ભાવિક અંતર આત્માવાળે કઈ મુનિ વધતા પરિણામ ને ભજે છે. તે જ કહ્યું છે ' जह जह सुयमावगाहइ, अइ सय रस पसर
तह तह पल्हाइ मुणी, नव नव संवेग सडाए ॥१॥ - મુનિ જેમ જેમ શ્રુતને અવગાહે, ભણે) તેમ તેમ અતિશય રસના પ્રસરથી સંયુત અપૂર્વ આનંદને નવા નવા સંવેગની શ્રદ્ધાવડે પામે છે, તે પણ વધવાવાળા શેડા અને ઉત્તમ ભાવમાંથી હેઠે પડનારા ઘણા તેથી કહીએ છીએ કે તે શ્રદ્ધા પાળે એટલે નિરંતર ઉત્તમભાવ વધારે, હવે તે કેવી રીતે પાળે, તે કહીએ છીએ, શંકા છેડીને પાળે, આ શંકા બે પ્રકારની છે. સર્વ શંકા અને દેશ શકે આ સર્વ શંકામાં
નેશ્વરને માર્ગ છે કે નહિ? અને દેશ શંકામાં અપકાય વિગેરેના જીવે છે કે નહિ ? કારણ કે પ્રવચનમાં વિશેષ પ્રકારે કહિને બતાવેલ છે. તેથી તથા સ્પષ્ટ ચેતના લિંગના અભાવથી જીવે નથી વિગેરે શંકાઓને દૂર કરી સાધુના