________________
[૧૫૭ जाए सडाए निक्खंतो तमेव अणुपालिजा ક્ષિત્તિવિત્તિ (૦૧)
વધતા સંગમ સ્થાન કંડક રૂપવાળી શ્રદ્ધાવડે દિક્ષા લીધેલી તે આખી જીંદગી સુધી પિતાની નિર્મળ શ્રદ્ધા પાળે કારણ કે પ્રાયઃ એ નિયમ છે કે પરિણામ ઉચ્ચ ભાવમાં ચડેલા હોય ત્યારે જ દિસા લે છે. અને પાછળથી સંયમ શ્રેણીને પામેલે તેને પરિણામ વધે ઘટે, અથવા બરાબર રહે તેમાં વૃદ્ધિકાળ કે હાનિકાળ એક સમયથી માનીને ઉત્કર્ષથી અંતર્મુહર્ત જાણ પણ એથી વધારે કાળ સંકલેશ કે વિશુદ્ધિ ન હોય. કહ્યું છે કેनान्तर्मुहूर्तकालमतिवृत्य शक्यं हि जगति संङ्क्लेष्टुम् नापिविशोडुं शक्यं, प्रत्यक्षोह्यात्मनः सोर्थः ॥ १॥ उपयोग द्वय परिवृत्तिः, सानिर्हेतुका स्वभावत्वात् आत्मप्रत्यक्षोहि स्वभागे व्यर्थाऽत्रहेतूक्तिः ॥२॥
અંતમુહુર્ત કાળને ઉલ્લંઘીને જગતમાં વધારે કલેશ કરવાને શક્તિમાન નથી તેજ પ્રમાણે આત્માને શુદ્ધ કરવાને પણ વધારે કાળ શક્ય નથી તે આત્માને અર્થ પ્રત્યક્ષ છે (તેથી વધારે વાર પરિણામ ન ટકે કંઈક ફેરફાર થયોuતા.
બે ઉપગની પરિવૃત્તિ તે સ્વભાવથી જ હેતુ રહિત છે. કારણ કે સ્વભાવ તે આત્માથી પ્રત્યક્ષજ છે. અને ત્યાં હેતુ બતાવવા વ્યર્થ જ છે. ૨ અને અવસ્થિત કાળ તે વૃદ્ધિ,