________________
(૧૫) ભેગના અભિલાષી છે આ કારણેને ઉદેશીને અપકાયના વધુમાં પ્રવર્તે છે, તે બતાવે છે. ए ए हिं कारणे हिं, हिंसंती आउ काइए जीवे । सायं गवेसमाणा, परस्स दुक्खं उदीरांति ॥ ११२ ॥ - ખાન, અવગાહન વિગેરે કારણે આવતાં ઇન્દિના વિષયના વિષમાં મેહિત થયેલા છે નિર્દયપણે અપકાયના જેને હણે છે. કારણ કે પિતાના સુખની ઇચ્છા હોવાથી પારકાના હિત અહિતના વિચારથી શૂન્ય હોવાથી કેટલાક દિવસના સ્થાયી મનોહર જુવાનીના મદથી તપેલ ચિત્તવાળાની સારાસાર વિવેક રહિત, તથા વિવેકી પુરૂષના સંસર્ગ રહિત રહીને પાણી વિગેરે ના દુઃખને ઉદીરીને પણ કરે છે.
एकं हि चक्षु रमलं सहजो विवेक, ___ स्तद्वद्भि रेव सहसंवसतिर्द्वितीयम् । एतद्वयं भुवि न यस्य स तत्वतोऽन्धः,
__ तस्यापमार्ग चलने खा कोपराधः ।। જેને સ્વભાવિક નિર્મળ વિવેક છે તે એક ચક્ષુવાળા કહેવાય છે. અને વિવેકવાળા પુરૂષને સંગ તે મનુષ્યને બીજી આંખ ગણાય છે. તે બેઉથી જે રહિત છે તે ખરેખરી રીતે જોતાં તે આંખવાળા હોય છતાં આંધળાજ છે તે તે પુરૂષ કદી ખરાબ રસ્તે જાય છે તેમાં તે બિચા