________________
[૧૫૧]
तणवो णभाति विगार, मुत्त जाइत ओऽणिलंताउ
અણુ અબ્ર વિગેરે વિકારવાળાં મૂર્ત જાતિપણાથી પૃથિવથી વાયુ સુધી એટલે પૃથિવી, પાણી, અગ્નિ અને વાયુ એ ચારનાં શરીર શસ્ત્રથી હણાયેલા તે નિર્જીવ છે. અને શસ્ત્રથી ન હણાયેલા તે સજીવ છે એ પ્રમાણે શરીરપણું સિદ્ધ થતાં પ્રમાણ થાય છે.
(૧) હીમ કે જગે પર પાણ પણે હેવાથી બીજા પાણીની માફક સચેતન છે.
(૨) અને પાણી સચેતન છે કારણ કે કઈ જગપર ભૂમિ દતાં દેડકાંની માફક ઉછળી આવે છે. | (૩) અથવા આકાશમાંથી પડતું પાણી સચેતન છે. કારણ કે તે આકાશમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતાં માછલાની માફક ઉછળી પડે છે.
ઉપર કહેલા બધા લક્ષણે અપકાયને મળતા આવતાં હોવાથી અપકાય સચેતન છે.
હવે ઉપભેગ દ્વાર કહે છે. पहाणे पियणे तह धोयणे य, भत्तकरणे असे ए अ।
आउस्स उ परिभोगो, गमणा गमणे य जीवाणं॥१११ - નહાવું, પીવું, દેવું, રાંધવું, સીંચવું તથા નાવ વિગેરેથી જવું આવવું તેમાં પાણી કામ લાગે છે. તેથી તેના