________________
[૧૪]
વમાં છેદન, ભેદન વિગેરે થતાં વેદના ઉત્પન્ન થતી દેખાય ' છે તે જ પ્રમાણે અતિશય મહના અજ્ઞાનને ભજનારા,
સ્યાનધિ (ઘોર નિદ્રા) ના ઉદયથી અવ્યક્ત ચેતનાવાળા પ્રાણીઓને અવ્યક્ત વેદના થાય છે એમ જાણવું. અહિં બીજું દષ્ટાન્ત કહે છે. જેમ કેઈ માણસ દુર્ણ બુદ્ધિથી જીને બેભાન કરે અને લેભાન કર્યા પછી તેને મારે અને
જીવરહિત કરે તે તેની વેદના પ્રકટ દેખાતી નથી પણ તેને વિદના અપ્રકટ છે. એવું આપણે જાણીએ છીએ તે જ પ્રમાણે પૃથિવીકાયના જીને પણ જાણવું (દારૂ પીને ઘેલા થયેલા અથવા વ્યંતર વિગેરેથી ઘેલા બનેલાને જોરથી મારતાં તે વખતે તેને દુઃખ પૂરું પડતું દેખાતું નથી પણ ચેતના આવતાં તેના મારને તેિજ સારી રીતે જાણી શકે છે. તથા શીશી સુંઘાડ ડેકટર કાપપ કરે છે તે માલુમ પડતું નથી પણ તે નસા કરતાં વધારે વાર રહે તે પેલે સાક્ષાત્ દુઃખ અનુભવતે દેખાય છે. અથવા વધારે વાર ન રહે તે દરદીનાં પ્રાણ પણ જાય છે.) એ પ્રમાણે પૃથિવીના જીનું પણ જાણવું. હવે પૃથિવીકાયનું જીવત્વ સાધીને તથા જુદાં જુદાં શસ્ત્રોના મારવડે પીડા થતી બતાવીને તેના વધમાં થતા બંધને બતાવે છે. | (સેળમાં સૂત્રમાં સુગમ અર્થ ધારીને ટીકાકારે પૂરે અર્થ લખે નથી માટે શેડો ખુલાસે કરીએ છીએ કે તે