________________
લિં૪૧]
આ બાબતમાં આચાર્ય મહારાજ દષ્ટાંતથી સમાધાન કરે છે. તમે પૂછયું માટે પૃથિવીકાયની વેદના હું કહું છું, અપિ શબ્દ યથાના રૂપમાં છે. જેમ કે જન્મથી અપે. બહેરે, મેંગે, કઢીઓ પંગુ, તથા હાથ પગ વિગેરે અવયવથી શિથીલ વિપાક સૂત્રમાં કહેલા દુઃખી મૃગાપુત્ર જેવા પુર્વે કરેલા પાપથી અશુભ કર્મ ઉદયમાં આવતાં હિત અહિત, પ્રાણિતથા ત્યાગથી વિમુખ સર્વ પ્રકારે દુઃખી, જોતાં આપણને તેના ઉપર અતિ કરૂણ આવે તેજ પ્રમાણે અંધ વિગેરે ગુણ યુકત દુખીને કેઈ ભાલાની અણીવડે ભેદે છેદે તે પણ તે બાપડે દુખી છે. અને છેદતે ભેદતો ન દેખે ન સાંભળે અને મુંગાપણાથી ન રૂએ તે આપણે તેને વેદનાને અભાવ માનીશું? અથવા તેમાં જીવને અભાવ માની શકાશે. એ જ પ્રમાણે પૃથિવીના છે પણ અવ્યક્ત ચેતનાવાળા જન્માંધ, બહેરા, મુંગા, પં વિગેરે ગુણવાળા પુરૂષ માફક જાણવા અથવા જેમ પચેન્દ્રિય છે જે સ્પષ્ટ ચેતનાવાળા છે, તેમને કેંઈપણ પગમાં ભેદે, છે એ પ્રમાણે ગુફ (ઘુટણ) વિગેરેમાં પણ દુઃખ દે તથા એજ પ્રમાણે જંઘા, જાનું, ઉરૂ-કટી, નાભી, પેટ, પડખાં, પીઠ, છાતી, હૃદય, સ્તન, કંધ, બાહુ, હાથ, આંગળી, નખ, ગળું, હડપચી, હૈઠે, દાંત, જીભ, તાળવું, ગળું, હમણ, કાન, નાક, આંખ, ભૂ, લલાટ, શિર વિગેરે અવય