________________
[૧૩૯]
કાયના આરંભને પાપરૂપ જાણીને ભાવે છે તે આવું માને છે. જેણે પૃથિવીનું જીવપણું જાણ્યું છે, તે પરમાર્થને જાણનારે સાધુ પૃથિવીકાયના શાસ્ત્રના સમારંભને અહિતપણે. સારી રીતે જાણનારો પિતે સમ્યદર્શન વિગેરે સ્વીકારીને બચાવે છે. હવે તે કેવા પ્રત્યયથી માને છે તે બતાવે છે. કાં તે તે ભગવાન પાસે કાં તો કઈ સાધુ પાસે સમજીને બચાવે છે. મનુષ્ય જન્મમાં તત્વને પ્રતિબંધ પામેલા સાધુ
એ આ જાણ્યું છે. શું જાણું છે? તે બતાવે છે. આ પૃથિવીકાયનું શસ્ત્ર જેને સમારંભ અષ્ટ પ્રકારના કર્મને બંધ છે ખલુ શબ્દથી નિશે જાણવું તથા કારણમાં કાર્યને ઉપચાર કરે તે નદક (ગંદુ પાણી) જેમ પગને રેગી. બનાવે છે તેથી પગ રેગ તરીકે જાણીતું છે તે ન્યાયે પૃથિવીકાયને સમારંભ મેહનીય કર્મના બંધરૂપ છે. વળી મેહને હેતુ હોવાથી પૃથિવીકાયને સમારંભ કારણ અને આઠ કર્મ તે કાર્ય છે એમ સૂચવ્યું તે મેહનીય કર્મના બે ભેદ છે. અને અઠાવીશ પ્રકારની કર્મ પ્રકૃતિ છે. તે જાણવી. વળી મરણનું હેતુ હોવાથી મારરૂપ છે, એટલે પૃથિવી કાયને મારે તે પિતાના આયુકર્મને ક્ષય કરે છે. અર્થાત્ અકાળે મરે છે. તથા નરકને હેતુ હોવાથી તે નર્ક છે. આપણું સહેવાસથી નીચે જે પૃથિવી છે તેમાં નરક છે, તેમાં સીમંત વિગેરે દુઃખદાઈ સ્થાનેમાં નરકના છ તરીકે