________________
[१३७]
"प
छ.
સુખના અભિલાષીએ કરવા કરાવવા અને અનુમેદવાવડે પૃથિવીકાયને સમારંભ કરે છે, તેના કારણે બતાવે છે. ( ૧ ) નાશવંત જીવનના પરિવંદનમાનના પૂજન માટે તથા જન્મ મરણ અને મુકિત માટે તથા દુઃખને દુર કરવા માટે પિતે સુખને અભિલાષી અને દુઃખને દ્વેષી બની પિતે પિતાના વડેજ પૃથિવી શસ્ત્રને સમારંભ કરે છે બીજા જી પાસે કરાવે છે. અને કરતાને અનુમોદે છે. એમ અજ્ઞાન દશાથી પૂર્વકાળમાં કરી ભવિષ્યમાં કરશે એ પ્રમાણે મનવચન કાયાના કર્મ વડે જવું, આવી જેનીમતિ છે તેનું શું થાય છે તે બતાવે છે.
तंसे अहिआए तंसे अबोहिए सेतं संबुज्ज्ञ माणे आयाणीयं समुट्ठाय सोचा खलु भगवओ अणगाराणं इह मेगोस णातं भवति एस खलु गंथे एस खलु मोहे एस खलु मारे एस खलु गरए इच्चत्थं गड्ढिए लोए जामिणं विरूवरूवेहिं सत्यहि पुढवि क्रम्म समारंभेण पुढवि सत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसइ, से बेमि अप्पेगे अंधमन्भे अपेगे अंधमच्छे अप्पेगे पायमभे अप्पेगे पायमच्छे अप्पेगे, गुप्फमन्भे अप्पेगे गुप्फमच्छे अप्पेगे, जंघमन्भे२ अप्पेगे जाणुमन्भे२ अप्पेगे