________________
[[૩૬]
પ્રત્યક્ષ એવુ કૃત્ય પૃથિવી કાચતા જીવને જુદા જુદા પ્રકારના હળ કાઢાળી, ખનિત્ર વિગેરેથી જીવોને હણે છે. અને પૃથિવીકાયના સમારંભમાં પૃથિવીકાયના શસ્રાવડે પૃથિવીકાયના જીવાને હગુવા સાથે તેને આશ્રયીને રહેલા ખીજા જીવા પાણી વનસ્પતિ, વિગેરેને હણે છે. તેના ભાવાર્થ આ છે કે જીવ માત્રને બચાવવાની પ્રતિજ્ઞા કરી જીવનું સ્વરૂપ જાણવાની દરકાર કરતા નથી અને ગ્રહસ્થ મા પૃથિવી કાર્યના સમાર‘ભ કરીને અનેક પ્રકારે પૃથિવીના જીવાને તથા તેને આશ્રયી રહેલા અનેક જીવાને હણે છે. આ પ્રમાણે શાક્ય વિગેરેનું પાર્થિવ જંતુ સાથે વેરભાવ મતાવી તેમનુ અતિપણું ખતાવી હવે સુખાના અભિલાષ ઘઉં કરવું' કરાવવુ અનુમાવું તથા તે ત્રણ કરણ સાથે ચૈગની પ્રવૃત્તિ ખતાવે છે.
तत्थ खलु भगवया परिण्णा पवेइया, इम्मम्म चैव जीविअस्स परिवंदणमाणण पूघणाए जाइमरण मोयणाए दुक्खपडि घाय हे स सयमेव पुढवि सत्यं समारंभ अन्नेहिं वा पुढवि सत्यं समारंभा वेह अण्णे वा पुडवि सत्यं समारंभंते समणु RTE (૦ ૧૧ )
ત્યાં પૃથિવીકાયના સમારભમાં શ્રી વર્ધમાન સ્વામી ભગવાને આવું કહ્યું છે કે હવે પછીના કહેવાતા કારણેાવડે