________________
[૪૮]
ઉપર કહેલા બાદર અપકાયના સંક્ષેપથી બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા તેમાં અપર્યાપ્ત તે વર્ણ વિગેરેને ન પામેલા અને પર્યાપ્તા તે વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શને આદેશવડે હજારે ભેટવાળા છે. અને તેથી સંખ્યય નિ પ્રમુખ લાખે ભેદે થાય છે તે જાણવું. આ બધાની સંસ્કૃત નિ જાણવી. અને તે નિ સચિન, અચિત્ત, મિશ્ર એમ ત્રણ ભેદે છે. તથા શીત ઉષ્ણ, અને મિશ્ર એમ ત્રણ ભેદે છે. એ પ્રમાણે ગણતાં અપકાયની સાત લાખ યોનિ થાય છે. હવે પ્રરૂપણ પછી પરિમાણ દ્વાર કહે છે.. जे बायर पज्जत्ता पयरस्स असंख भाग मित्ताते । सेसातिनि विरासी, वीसुं लोका असंखिजा ॥१०९
જે બાદર અપકાય પર્યાપ્ત છે તે સંવર્તિત લેક ખતરના અસંખ્યાતમાં ભાગમાં જે પ્રદેશ રાશી છે તેને બરાબર છે. અને બાકીના જે ત્રણ રહ્યા તે મથક અસંખ્યાત લેકકાશ પ્રદેશ રાશી પ્રમાણ જાણવા પણ તેમાં આટલું વિશેષ છે કે બાદરપૃથિવીકાય પર્યાપ્તાથી બાદર અપકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે, અને બાદર પૃથિવીકાય અપર્યાપ્તાથી બાદર અપકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે, તેમજ સુમ પૃથિવીકાય અપર્યાપ્તાથી સુક્ષમ અપકાય અપર્યાપ્તા વિશેષ અધિક છે અને સુમિ પૃથિવીકાય પર્યાપ્તાથી સુક્ષમ અપકાય