________________
[૧૨૦] ચાલી જાય તેટલાજ માટે કાળથી પણ ક્ષેત્ર ઘણું જ સૂમ છે. હવે ચાલતું પરિમાણ પહેલા કાળથી બતાવે છે. अणु समयं च पवेसो, निक्खमणं चेव पुढविजीवाणं। काये कायटिया, चउरो लोया असंखिजा ॥२०॥ - પૃથિવી અને પૃથિવીકાયમાં દરેક સમયે પ્રવેશ અને બહાર આવવું થયા કરે છે. તે એક જ સમયમાં કેટલાને પ્રવેશ થાય છે, ૧. અને કેટલાનું બહાર નિકળવું થાય છે. ૨. તથા કહેવાતા એક સમયમાં કેટલા પૃથિવીકાયના જે પરિણામ પામ્યા સંભવે છે. ૩. તથા પૃથિવી કાયની સ્થિતિ કેટલી છે. ૪. એ પ્રમાણે ચાર વિક કાળથી કહેવાય છે. તેમાં ઘણુંજ (અસંખ્યાત) લેકાકાશ પ્રદેશના પરિમાણવાળા જ એક સમયઉત્પન્ન થાર્ય છે અને નાશ પામે છે. અસંમેય કાકાશ પ્રદેશ પ્રમાણે પૃથિવીપણે પરિ ણામ પામેલા છે અને શરીરની સ્થિતિ પણ છે. મારી મારીને અસંખ્યાત કાકાશ પ્રદેશ પરિમાણ કાળ ત્યાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ક્ષેત્ર અને કાળથી પરિમાણ પ્રતિપાદન કરીને હવે તે સર્વ પરસ્પર મળીને (સેળભેળ થઈને) રહેલાં છે તે બતાવે છે. बायर पुढविकाइय पजत्तो अन्नमन मोगाढो। सेसा ओगाहंते सुहमा पुण सव्व लोगंम्मि ॥११॥