________________
(૧૨૧
બાદર પૃથિવીકાય પર્યાપ્ત જે આકાશ ખંડમાં જ રહ્યો છે તે આકાશ ખંડમાં બીજા પૃથિવીકાય જીવનું શરીર અવગઢેલું છે. અને બાકીના અપર્યાપ્તક જીવે પર્યાપ્તાને આશ્રયીને અંતરા રહિતની પ્રક્રિયાવડે ઉત્પન્ન થાય છે. તે પર્યાપ્ત પૃથિવીકાયને અવગાઢ આકાશ પ્રદેશમાં અવગાહેલા (સમાઈને રહેલા) છે. અને જે સૂમે છે તે બધા. લેકમાં અવગાઢેલા છે. હવે ઉપગદ્વાર કહે છે. चकमणे यहाणे, निसीयण तुट्टयणेय कयकरणे। . उच्चारे पासवणे, उवगरणाणं च निक्खिवणे ॥१२॥ आलेषण पहरण भूसणेय कय विक्कए किसीएय । भंडाणं पि य कुरणे, उव भोग विही मणुस्साणं ॥१३॥ | ચાલવું, ઉભા થવું, નિચે બેસવું, સુવું કૃતક પુત્રકરણ (માટીનાં પૂતળાં બનાવવાં) ઉચ્ચાર, પેશાબ, તથા ઉપકરણ મૂકવું ૯૨ તથા લીપવું, ઓજાર દાગીના બનાવવા વિગેરે લેવા વેચવા, ખેતી કરવી, વાસણ બનાવવા વિગેરેમાં માણસેને પૃથિવીકાય ઉપભોગ (વપરાશ) માં આવે છે. જે એમ છે તે શું કરવું તે કહે છે. ए एहिं कारणे हिं, हिंसंति पुढविकाइए जीवे। सायं गवेसमाणा, परस्सदुक्खं उदीरति ॥ ९४ ॥
ઉપર કહેલા ચાલવા વિગેરે કારણેમાં પૃથિવીના જીવને હણે છે. શા માટે? તે બતાવે છે. જે જે પિતાના