________________
[૧૨૮]
- મન, વચન, કાયા, એ ત્રણેને કબજામાં રાખવાથી ગુપ્તા તથા પાંચ સમિતિ તે ઈર્યા ભાષા, એષણ, વિગેરેથી ચુત એટલે સમ્યક્ રીતે ઉભા થવું સુવું, ચાલવું વિગેરે ક્રિયામાં ઉદ્યમ કરનાર, તે સંયત સર્વ પ્રકારે નિર્દોષ યત્ન કરનારા તથા સમ્યદર્શન વિગેરે અનુષ્ઠાન જેએનું સારું છે તે ગુણવાળા જૈન અણગાર હોય છે. પણ પૂર્વે બતાવેલા માત્ર નામથી જ અણગાર પૃથિવીકાયના જીવેને હણનાર શાક્ય મત વિગેરેના સાધુઓ ન લેવા. નામ નિષ્પન્ન નિક્ષેપ સમાપ્ત થયે. હવે સૂત્ર અનુગમમાં અસ્મલિતાદિ ગુણ યુક્ત સૂત્ર ઉચ્ચારવાનું છે. તે આ છે.
अट्टे लोए परिजुण्णे दुसंघहि अविजाणए अस्सि लोए पव्वाहिए तत्थ तत्थं पुढो पास आतुराવરિતાતિ (ફૂ. ૨૪).
પૂર્વને સંબંધ બતાવે છે. તેરમા સૂરમાં પરિજ્ઞાતકર્મો મુનિ હોય છે. પણ જે કર્મના ભેદને જાણ નથી તે અને પરિજ્ઞાત કર્યા પિતે ભાવ આર્ત હોય છે. તે બતાવે છે. વળી પહેલા સૂત્ર સાથે આ સંબંધ છે. સુધી સ્વામી કહે છે કે હે જંબૂ! મેં સાંભળ્યું, શું સાંભળ્યું ! તે કહે છે. પૂર્વ ઉદેશામાં કહેલું છે અને આ પણ સાંભળ્યું છેકે “અદ્દે વિગેરે તથા પરસ્પર સંબંધ આ પ્રમાણે છે. “જે હિં બો સમ્મા મસિ ફરિ ક’ તે કેવી રીતે તે જેને સંજ્ઞાન