________________
૧૨૪]
વ્યાખ્યાન પિતેજ કરવું તે ન્યાયયુકત છે કારણ કે ગાયા પિતેજ કહેલી છે. તે સૂત્ર નીચે બતાવે છે. - लज माणा पुढो पास अणगारा मोत्ति एगे पवयमाणत्यादि।
આ વધ કરે, કાવ, અને અનુમોદ એમ ત્રણ પ્રકારે થાય છે, તે બતાવે છે. केई मयं वहंती, केई अन्नहिंउ वहाविति । केई अणु मन्नंती, पुढविकायं वहेमाणा ॥ १०१ ॥
ગાથાને અર્થ સ્પષ્ટ છે તે પણ કહીએ છીએ. કેટલાક લેકે જીવને સ્વયં મારે છે. કેટલાક બીજા પાસે વધ કરાવે છે અને કેટલાક વધ કરતાને અનુમોદે છે. હવે તેને આશ્રિત બીજાઓને પણ વધુ થાય છે એમ બતાવે છે. जो पुढवि समारंभइ, अन्नविय सो समारभइ काए । अनियाए अनियाए, दिस्सेय तहा अदिस्सेय॥१०॥ - જે પૃથિવીકાયને હણે છે તે તેને આશ્રય કરીને રહેલા પાણી તથા બે ઈન્દ્રિય વિગેરે ઘણા દશ્ય તથા અદશ્ય જીવને હણે છે. જેમ કે ઉબર (ઉંબર) તથા વડનું ફળ વિગેરે જે ખાય તે ફળમાં રહેલા બીજા ને પણ ખાય છે તેમ સમજવું કારણને લીધે અથવા અકારણ, મનથી ધારીને અથવા અણજાણે પૃથિવી અને હણે છે. અને તેને હણતાં દેખાતા છે દેડકા વિગેરે, તથા ન દેખાતા