________________
[૧૨૭] એવા પાંચ વર્ષના પનક વિગેરે જેને હણે છે. હવે તે વધારે સ્પષ્ટ કરે છે. पुढवि समारंभता, हणंति तन्निलिए य बहु जीवे । सुहुमे य बायरे य, पजत्ते या अप्पजत्ते ॥ १०३ ॥ | પૃથિવીકાયને સમારંભ કરતાં તેને આશ્રયીને રહેલા સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અનેક જીને તે હણે છે. અહિં સૂમેને વધ ખરી રીતે થતું નથી. પણ પરિણામની અશુદ્ધિથી તેની નિવૃત્તિનું પચ્ચખાણ ન કર્યું હોય ત્યાં સુધી તેના વધને દેષ લાગે છે. હવે વિરતિદ્વાર કહે છે. एवं वि याणि ऊर्ज, पुढचीए निक्खि वंति जे दंडं । तिविहेण सव्व कालं, मणेण वायाएकाएणं ॥१०४॥
ઉપર કહેલા વચનને અનુસરે પૃથિવીના જીવોને જાણીને તથા તેને વધ તથા બંધ જાણીને પૃથિવીકાયના જીને હણવાની વૃત્તિથી દૂર થાય છે તે હવે પછીની ગાથામાં કહેવાતા અણગાર થાય છે. તેઓ મન, વચન, કાયા, વડે પૃથિવીના જેને કઈ દિવસ હણે નહિ. હવે નહિં અને અનુમોદના પણ ન કરે, આવું વ્રત જે આખી જીંદગી પાળે તે અણગાર છે. બાકી રહેલા અણગારના લક્ષણો હવે કહે છે. गुत्ता गुत्तीहिं सव्वाहि, समिया समिईहिं संजया । जयमाणगा सुविहिवा,एरिसमा हुंति अणगारा।१०५