________________
[૧૩૧] છે. ઔપશમિક વિગેરે પ્રશસ્ત ભાવ રહિત અથવા અવ્યભિચારી મોક્ષ સાધન વિનાને છે. | (સખ્યદર્શને જ્ઞાન ચારિત્ર તે મેક્ષને ઉપાય તેના વિના સંસારી જીવ માત્ર દુષ્ટ ભાવમાં રહી પિતે પીડાય છે. અને બીજાને પીડી નવાં ચીકણું કર્મ બાંધી ચારે ગતિમાં અનંત કાળ ભમે છે.) પરિઘુન શબ્દ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી તેમાં ભાવથી સચિત્ત પરિધન તે જીણું શરીરવાળા બુઢે અથવા જીણું ( જુનું) ઝાડ અને અચિત્ત દ્રવ્ય પરિઘન તે જીર્ણ વસ્ત્ર વિગેરે અને ભાવ પરિધુન તે દયિક ભાવનાના ઉદયથી પ્રશસ્ત જ્ઞાન વિગેરેથી રહિત કેમ વિકલ? અનંત ગુણેની પરિહાણીથી કહે છે. પાંચ, ચાર, ત્રણ, બે એક ઇંદ્રિયવાળા છ ક્રમથી જ્ઞાને વિકલ ( ઓછા જ્ઞાનવાળા ) છે. તેમાં સિાથી ઓછા જ્ઞાનવાળા સૂક્ષ્મ નિગદના અપર્યાપ્ત છે જે પ્રથમ સમયે ઉિત્પન્ન થયેલા હોય તે જાણવા. કહ્યું છે કેसर्व निकृष्टो जीवस्य, दृष्ट उपयोग एष वीरेण । सूक्ष्म निगोदा पर्याप्त, कानां सच भवति विज्ञेयः॥१॥
સૌથી ઓછા જ્ઞાનવાળા જીવને ઉપગ મહાવીર પ્રભુએ નિગોદના અપર્યાપ્ત છને દેખે છે. એ જાણવું. तस्मात्प्रभृति ज्ञान विवृद्धि, ईष्टा जिनेन जीवानाम् । लब्धिनिमित्तःकरणैः कायोन्द्रिय वाङ्मनोहगभिः॥र