________________
[૧૩૩] ધાતુ ભય તથા ચલનમાં પણું થાય છે. એટલે ટીકાકારે
વ્યથિતના બે અર્થ લીધા. પીડા કરવી અથવા ભય પમાડે તથા પશ્ય શબ્દથી એક દેશમાં એટલે ચેડાથી બીજું રહેલું તે પણ લેવાય તે સિદ્ધાંત શિલીવડે પ્રાકૃત ભાષાની રીતી પ્રમાણે ઘણે આદેશ લેવાય એટલે શિષ્યને કહ્યું કે, જે, શિષ્ય પૂછયું શું? ઉત્તર-લે કે પિતાના પ્રજનમાં પૃથિવી કાયને નિરંતર પડે છે.)
આતુર શબ્દવડે સૂચવ્યું કે વિષય કસાય વિગેરેથી પીડાયલા છે (અહિં પૃથિવીકાયને વિષય ચાલતું હોવાથી) તેને વારંવાર પડે છે. બહુ વચનને નિર્દેશ કરવાનું કારણ એ છે કે તેને આરંભ કરનારા ઘણા છે. અથવા લેક શબ્દ છે તે દરેકમાં સંબંધ રાખે છે. એટલે કેઈ લેક (છવ સમૂહ) વિષય કષાયથી પીડાયેલ છે. બીજે કાયથી પરિજીણું છે. કઈ દુઃખ સંબંધ છે. અને કોઈ વિશિષ્ટ જ્ઞાન રહિત છે. એ બધાએ દુઃખી જી પિતાની ઈચ્છાઓ પૂરી કરવા તથા સુખ મેળવવા આ પૃથિવીકાયના જીને અનેક પ્રકારના ઉપવડે પરિતાપ ઉપજાવે છે એટલે ઘણી પીડા કરે છે ૧૪
શંકા–એક દેવતા વિશેષથી આધારવાળી પૃથિવી રહેલી છે. તે વાત માનવી શક્ય છે. પણ તેમાં અસંખ્યાત છે . સમૂહ રહે છે. એ વાત માનવી કઠણ છે. જેનાચાર્ય તે શંકા દૂર કરવા કહે છે.