________________
[૧૨]
વિગેરેને સમારંભ વડે પાપ પિતે કરે છે. બીજાથી કરાવે છે. અને અન્ય કરનારને અનુદે છે આ પ્રમાણે અતીત અનાગત કાળનું પણ મન વચન કાયાના વડે કર્મનું ગ્રહણકરે છે, તેવું સમજવું. તથા દુઃખ નાશ કરવા માટે તથા સુખને મેળવવા માટે સંસાર સંબંધી સ્ત્રી પુત્ર ઘરનું રાચ રચીલું વિગેરે ગ્રહણ કરે છે. તથા તેને મેળવવા તથા રક્ષણ કરવા તે ક્રિયાઓ કરવામાં પ્રવર્તેલા રહી પાપ કર્મને સેવે છે. કહ્યું છે કે , ___ आदौ प्रतिष्ठाधिगमे प्रयासो,
दारेषु पश्चाद्गृहिणः सुतेषु। कर्तु पुनस्तेषु गुणप्रकर्ष,
છાત ઘર નાર સંસારી જીવ પહેલાં પ્રતિષ્ઠા મેળવવામાં પ્રયાસ કરે. છે. ત્યાર પછી પરણવામાં, પછી પુત્ર મેળવવામાં અને પછી તેને ગુણવાન કરવામાં અને તેથી પણ વધારે સાર થાય તેમ કરવામાં પ્રયાસ કર્યા કરે છે.
આ પ્રમાણે ક્રિયાવિશેષથી કર્મોપાર્જન કરીને જુદી જુદી દિશાઓમાં સંચરે છે. અને અનેક રૂપવાળી જેનિએમાં જન્મે છે. અને વિરૂપ રૂપવાળા સ્પર્શને વેદે છે. આવું સમજીને કિયા વિશેષની નિવૃત્તિ કરવી.. | ૧૧ છે હવે કિડ્યા વિશેષ આટલી જ છે તે બતાવે છે.