________________
[૧૧] એક પર્યાપ્તાને આશ્રયી અસંખ્યાત અપર્યાપ્તા હોય છે. સૂક્ષ્મ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદે જાણવા, પણ અપર્યાપ્તાની નિશ્રા પર્યાપ્તા. ઉત્પન્ન થાય છે. જેમાં એક અપર્યાપ્ત ત્યાં તેને આશ્રયી અસંખ્યાત પર્યાપ્તા નિ હોય છે. હવે પર્યાપ્તિએ બતાવે છે: आहार सरीरिंदिय, ऊसास वओमणोऽहि निव्वत्ती होति जतो दलियाओ, करणं पइसाउ पज्जत्ती ॥१॥ - આહાર, શરીર, ઇન્દ્રિયે, શ્વાસે શ્વાસ, વચન, મન, એઓની અભિનિવૃત્તિ (સંપૂર્ણ રીતે પ્રાપ્તિ) થાય છે. જે સમૂહેથી કરવું તેની તે પર્યાપ્તિ કહેવાય, એટલે એક ગતિમાંથી જનાર બીજી ગતિમાં ઉત્પન્ન થાય ત્યાં પ્રથમ પુદ્રહને ગ્રહણ કરીને નિર્વાહ કરે છે. તે કરણ વિશેષ વડે એટલે આહારને લીધે જુદું ખેલ રસ વિગેરે ભાવ વડે પરિણામ પમાડે, તેવું કરણ વિશેષ એટલે આહાર તેને પણિ કહે છે. એ પ્રમાણે બીજી પર્યાપ્તિઓ પણ જાણવી. (આત્મા કર્મને આશ્રયી નવી ગતિમાં ઉત્પન્ન થતાં જે શક્તિ વડે આહારનાં પુદ્રા લઈ શકે તે શક્તિ તે આહાર પર્યાપ્તિ જાણવી. તેજ પ્રમાણે આહાર લીધાથી શરીરરૂપે બનાવે તે શક્તિને શરીર પર્યાપિત જાણવી તેજ પ્રમાણે બધી જયીતિઓ જાણવી.), તેમાં એકેન્દ્રિય જીને આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ નામની ચાર પર્યાપ્તિ