________________
[૧૧૪]
તૃણમાં દ વિગેરે શેવાળ તે પાણીના ઉપર મેલ ખાજે છે તે, પનકતે લાકડા વગેરે ઉપર ઉલ ( લીલણુ ફુલણ ) વિગેરે પાંચ વર્ણની હોય છે. કદ તે સુરણ વિગેરે મૂળ તે ઉશીરાદિ ( સુગધી વાળા ) વિગેરે, આ સૂક્ષ્મ હોવાથી એક, એ, વિગરે ભેદ થતા નથી. હવે જેની સંખ્યા થઈ શકે તે મતાવે છે. इक्कस्म दुue तिहव, संखिजाणवन पासिउं सका । दीसंति सरोराई, पुढवि जियाणं असंखाणं ||८२ ॥
ગાથા સ્પષ્ટ છે તેના અથ આ છે કે, એક, બે, ત્રણ, અને સખ્યાતા જીવા એક એક શરીરમાં રહેનારા દેખાતા નથી. પણ અસ`ખ્યાતા જીવાના અસંખ્યાતા શરીર સાથે મળે ત્યારે તેના સમૂહ આપણી નજરે આવે, એવાં તેમના ઝીણાં શરીર છે. આ કેવી રીતે માનવામાં આવે કે, 'પૃથિવકાયમાં પણ જીવ છે ? ઉત્તર-તેમાં રહેલા શરીરની ઉપલબ્ધીથી શરીરમાં અેનાર આત્માની પ્રતીતિ છે જેમ ગાય, ઘેાડા, વિગેરની પ્રતીતિ થાય છે તેમ અહિં` પણ જાણવી તે બતાવે છે.
*
ए एहिं सरीरे हिं पञ्चकम्वंते परु विद्याहुति । सेसा आणागिज्ज्ञा, चक्खु फार्स नर्ज ईति ॥ ८३ ॥
અસંખ્યાતપણે મેળવાતા પૃથિવી શકરા વિગેરે જુદા ભેદવાળા શરીરવડે તે શરીરવાળા શરીરવડે સાક્ષાત્ કહેવાય