________________
[૧૧૬). ચાર લેસ્થાને તેઓ મેળવે છે. તથા દશવિધ સંજ્ઞા પામેલા છે. તે પૂર્વે આહાર વિગેરે કહિ ગયા છીએ. તથા સૂક્ષમ ઉરસ નિશ્વાસ સહિત છે, કહ્યું છે કે –
'पुढवि काइयाणं भंते ! जीवा आणवन्ति वा पाणवांतवा ऊससन्ति वा नीससन्ति वा? गोयमा! अविरहियं सतयं चेव आणवन्ति वा पाणवन्ति वा जसमन्ति वा नीससन्ति वा। - ગતિમ ઇન્દ્રભૂતિ મહારાજ પૂછે છે. હે ભગવન! પૃથિવી કાવિક છે શ્વાસ વિગેરે લે છે? ત્યારે જિનેશ્વર ભગવાન કહે છે. હે ગતમ! જરા પણ વિસામે લીધા વિના પૃથિવી કાચ ઉસાસે નિસાસે લીધા કરે છે. તથા કષા (ક્રોધાદિ) પણ સૂક્ષમ હોય છે. એ પ્રમાણે જીવ લક્ષણે તે ઉપર વિગેરેથી લઈને કષાય સુધીના પ્રથિવી કાયના જીવમાં હોય છે. અને તે જીવ લક્ષણ સમૂહવાળી હોવાથી મનુષ્યની માફક પૃથિવી પણ સચિત્ત જાણવી. શંકા-આપનું કહેવું તે અસિદ્ધવડે અસિદ્ધજ સાધવા જેવું છે. કેમકે ઉપયોગ વિગેરે લક્ષણે પૃથિવી કાયમાં પ્રગટ દેખાતાં નથી! ઉત્તરતમારું કહેવું સત્ય છે કે ઉપગ વિગેરે લક્ષણો પૃથિવી કાયમાં પ્રગટ દેખાતાં નથી. કારણ કે તે લક્ષણે તેમાં અપ્રગટપણે છે. જેમ કેઈ માણસ ઘણજ પ્રમાણમાં ન ચડે તેવું મદિરાપાન કરે અને તેનું ચિત્ત વ્યાકુળ થઈ