________________
[૧૧] છે. બાકીના સૂકમ જે આપણી બુદ્ધિની બહાર હેવાથી તે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે માનવા જોઈએ કારણ કે તે ચક્ષુએ દેખાતા નથી. અહિ “સ્પર્શ' એ શબ્દ મૂળમાં છે. તેને અર્થ ચક્ષુને વિષય એમ કરે. પ્રરૂપણ દ્વાર પુરૂ થયું. હવે લક્ષણદ્વાર કહે છે. उव ओग जोग अन्झव, साणे महसुय अचक्खदंसेय। अहविहोदय लेसा, सन्तुस्सासे कसायाय ॥ ८४ ॥
તેમાં પૃથિવીકાય વિગેરે સ્થાનિધિ (એક જાતની ઉંઘ) ના ઉદયથી જે ઉપયોગ શક્તિ અવ્યક્ત છે તે જ્ઞાન દર્શન રૂપવાળી છે. એજ રૂપે ઉપગ લક્ષણ છે. તથા રોગ તે કાયાને એકલેજ છે. અને દારિક તથા ઔદારિક મિશ્ર તથા કામણરૂપ વૃદ્ધ માણસની લાકડી સમાન કર્મ ધારી. જીવોને આલંબન માટે વપરાય છે. તથા અધ્યવસાય તે આત્માના સૂફમ પરિણામ વિશેષ છે. અને તે લક્ષણ છે. અવ્યક્ત ચૈતન્ય પુરૂષના મનમાં ઉત્પન્ન થયેલી ચિંતા વિશેથની માફક તે લક્ષમાં ન આવે તેવા જાણવા તથા સાકાર ઉપગમાં સમાવેશ થાય તેવા મતિ, શ્રત અજ્ઞાનયુક્ત પૃથિવીકાયિક જીવ જાણવા તથા સ્પર્શન ઈન્દ્રિય વડે અચક્ષુ દર્શન પામેલા જાણવા તથા જ્ઞાન આવરણીયાદિ આઠ પ્રકારના કર્મના ઉદયને ભજન નારા તથા બાંધનારા જાણવા. તથા લેશ્યા તે અધ્યવસાય વિશેષરૂપ છે. તેમાં કૃષ્ણ, નીલ, કાતિ, અને તૈજસ. એ