________________
(૧૧૩)
છે. આ ચાર પર્યાપ્તિઓને અંત મુહર્તમાં (અડતાળીસ મિનીટની અંદર) જીવ ગ્રહણ કરે છે. અનાપ્ત પર્યાપ્તિ એટલે પર્યાપ્તિ પૂરી કર્યા વિનાને જે જીવ હેય તે અપ
પ્ત કહેવાય, અને જે પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત કહેવાય. પૃથિવી કાયને વિગ્રહ આ પ્રમાણે કરો. પૃથિવી તેજ કાય જેની છે તે પૃથિવી કાય જાણવા, જેમ સૂમ બાદર ભેદે સિદ્ધ થાય છે તેમાંના પ્રસિધ ભેદ ઉદાહરણથી બતાવે છે. रुक्खाणं गुच्छाणं, गुम्माण लयाण वल्लिवलयाणं । નવીનર નાનાં, પુત્ર સાથે શાખા | ૮૦ ' જેમ વનસ્પતિને ઝાડ વિગેરેના ભેદવડે જુદા જુદાપણું જાણીએ તેમ પૃથિવીકાયમાં પણ જાણે. જેમકે વૃક્ષ એ વિગેરે, ગુચ્છો તે વેગણ, શલકી અને કપાસ વિગેરે છે. ગુલ્મ છે તે નવ મલ્લિકા કેરંટક વિગેરે, લતામાં પુન્નાગ અશોક લતા વિગેરે અને વલીમાં તરીઉં વાળ અને કેશાતકી વિગેરે છે. વલયમાં કેતકી અને કેળ વિગેરે છે. વળી ફરીથી વનસ્પતિ ભેદના દષ્ટાંતવડે પૃથિવીના ભેદે બતાવે છે.
ओसहि तण सेवाले, पणग विहाणे य कंदमूलेय । जह दीसह नाणत्तं, पुढवी काये तहा जाण ॥८॥
જેમ વનસ્પતિકાયના ઔષધિ વિગેરે ભેદ છે તેમ પૃથિવી કાયના પણ જાણવા, ઔષધિમાં શાલી (કદ) વિગેરે