________________
[૧૧૧] ઉણ અને તે બેક એમ ભેદ જાણવા, આ નિના ભેદ છે. તેજ ફરીથી નિર્યુક્તિકાર ખુલાસાવાર કહે છે. જે वपणमि य इकिके, गंधंमि रसम्मि तह य फासम्मि। नाणत्ति कायव्या, विहाणए होइ इकिकं ॥ ७॥
વર્ણાદિક એકેક ભેદમાં હજારે પ્રકારે જુદા જુદાપણું જાણવું. જેમકે કાળે રંગ એ સામાન્ય છે, પણ તેમાં ભમરે, કેલે, કેયલ, (ગવલ) અને કાજળ કેઈમાં વધારે અને કઈ ઓછી કાળાશ છે. તે ભેદ છે. તેથી કોઈ કાળું અને કેઈ તેથી કાળું કઈ વધારે કાળું એ પ્રમાણે લીલા વિગેરે બધા રંગમાં જાણવું. તે પ્રમાણે રસ, ગંધ, અને સ્પર્શમાં પણ જાણવું તથા રંગોમાં પણ પરસ્પર મેળવવાથી ધૂસર, કેશરી, કબૂર, (કાબરચિવું) વિગેરે બીજા રંગની પણ ઉત્પત્તિ થાય છે એમ વિચારીને કહેવું. એ પ્રમાણે વર્ણાદિકના પ્રત્યેકમાં પ્રક અને અપ્રકષપણે પરસ્પર અનુધ ( સરખામણું) વડે ઘણુ ભેદો થાય છે એમ જાણવું. હવે ફરીથી પર્યાપ્ત વિગેરેના ભેદ જણાવે છે. जे पायरे विहाणा, पजत्ता तत्तिा अपजत्ता। सुहमावि हुंति दुविहा, पजत्ता चेव अपजत्ता ॥७२॥
જે બાદર પૃથિવીકાયના ભેદ બતાવ્યા તે જેટલા પર્યાપ્તાના છે તેટલાજ અપર્યાપ્તામાં છે. આ સરખાપણું ભેદને આશ્રયીને માનવું છેનું સરખાપણું ન માનવું. કારણ કે