________________
[૧૧૦] પ્રઃ કક વિગેરે આઠ સ્પર્શ તેમાં એકેક વર્ણાદિકમાં પણ
નિ વિગેરે ઘણાજ ભેદ થાય છે, સંગેયનું અનેકરૂપ પણ હેવાથી, વિશિષ્ટ સંખ્યાના અર્થને કહે છે. અનેક હજાર એક એક વર્ણાદિકના ભેદ થાય છે. કારણ કે ભેદે નિથી, અને જુદા જુદા ગુણેથી થાય છે. અને તે બધા મળી સાત લાખ એનિ પ્રમાણ છે. પૃથિવીકાયનું સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે - "तत्थणं जेते पजत्तगा एएसिणं वण्णा देसेणं गंधा देसेणं रसा देसेणं फासा देसेणं सहस्सग्गसो विहाणाई संखेजाई जोणि पमुह सय सहस्साई पज्जत्तयणिस्साए अपजत्तया वक्कमंति, तं जत्थेगो तत्थ नियमा असंखेना, सेत्तं खर बायर पुढवी
ફયા »
- તેમાં જે પર્યાપ્ત છે, તે પિતાના વર્ણ આદેશથી, બંધ, રસ, અને સ્પર્શ આદેશથી, હજાર પ્રકારના ભેદો છે. નિ વિગેરે લાખે ગણત્રીએ છે અને પર્યાપ્તાની નિશ્રાએ, અપ
પ્તા ભુતકમે છે. એટલે જ્યાં એક પર્યાપ્ત હોય ત્યાં અને સંખ્યાત અપર્યાપ્ત હોય છે. આ પ્રમાણે ખર બાદરપૃથિવીકાય જીવ જાણવા. અહિઆ સંવૃત્ત નિવાળા પૃથિવીકાયિક કહ્યા, અને તે સચિત્ત, અચિત્ત, અને મિશ્ર, તથા શીત