________________
[૧૦] કર્મના ઉપાદાનના હેતુ છે. તે ક્રિયા વિશેષ જ છે. તે સારી રીતે કર્મ બંધન હતુ પણે જાણેલા છે. મૂળમાં હુ શબ્દ અવધારણ અર્થમાં છે. અને જગતના ત્રણે કાળની અવસ્થા માને તે મુનિ તેજ મુનિ જ્ઞપરિજ્ઞા વડે કર્મને જાણનારે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે કર્મ બંધના હેતુઓ જે સમસ્ત વચન કાળના વેપાર છે. તેને ત્યાગે. આ સંસારી વેપાર ત્યાગેલ મુનિ મિક્ષના અંગભૂત જ્ઞાન અને નિર્વદ્ય કિયા જે છે, તેને ગ્રહણ કરે, કારણું કે જ્ઞાન ક્રિયા વિને મોક્ષ નથી. તેથી કહ્યું છે કે, જ્ઞાન ક્રિયામાં મોત, ઇતિ શબ્દથી આટલે આ આત્મ પદાર્થને વિચાર છે અને કર્મ બંધ હેતુને વિચાર છે તે સંપૂર્ણ પણે ઉ શા વડે સમાપ્ત કર્યો તે બતાવનાર છે. અથવા ઈતિ શબ્દથી આજે હું કહું છું. પૂર્વે કહેલું અને હવે કહીશ તે બધું ભગવાન પાસે સાક્ષાત સાંભળીને કહું છું આ પ્રમાણે શસ્ત્ર પરિજ્ઞાનમાં પહેલે ઉદ્દેશ સમાપ્ત થયા.
છેઉદેશે પહેલો સમાપ્ત છે હવે બીજો ઉદેશે કહે છે. પહેલા અને બીજા સાથે આ સંબંધ છે. પહેલામાં સામાન્યપણે જીવ અસ્તિત્વ સાધ્યું અને હવે તે જીવને ઇન્દ્રિયાદિ પૃથિવી વિગેરેનું અસ્તિત્વ બતાવવાની ઈચ્છાથી કહે છે. અથવા પૂર્વે પરિ. જ્ઞાત કર્મ પણ તે મુનિપણાનું કારણ બતાવ્યું. પણ જે