________________
[૧૫] અપરિજ્ઞાત કર્મ પણાથી મુનિ ન બને, અને વિરતિ ચારિત્ર) ન લે, તે પૃથિવી વિગેરે જીવ એનિમાં ભ્રમણ કરે છે. હવે પૃથિવી વિગેરે શું છે ? કયાં છે? તે બતાવવા અને તેનું વિશેષ અસ્તિત્વ જણાવવા આ બીજો ઉદ્દેશો કહે છે તેથી આ બીજા આવેલા ઉદ્દેશાના ચાર અનુગદ્વારમાં કહેલા નામ નિષ્પન્ન નિક્ષેપમાં, પૃથિવી એ ઉદ્દેશે છે. તથા ઉદેશોના નિક્ષેપા વિગેરે બીજી જગાએ બતાવેલા હોવાથી અહિ નહિ બતાવીએ અને પૃથિવીના જે નિક્ષેપ વિગેરે સંભવે તે નિતિકાર બતાવે છે. पुढवीयेनिक्खेवो, परूवणालक्खणं परीमाणं । उव भोगोसत्थं वेयणाय वहणा निवित्तीय ॥१८॥
પૂર્વે જીવના ઉદ્દેશામાં જીવની પ્રરૂપણ કેમ ન કરી? એવી શંકા ન કરવી કારણ કે જીવાત્મા સામાન્ય છે. તેને વિશેષ આધારપણે પૃથ્યાદિરૂપપણે હોવાથી સામાન્ય જીવનુંઉપભેગ વિગેરેનું થવું અસંભવ છે. (જીવ જે ખાય છે. અથવા જે જે જીવને વિનાશ કરે છે. તે જીવને નહિં પણ છવ સંબંધી કાયને છે.) માટે જીવને બદલે પૃથિવી વિગેરેની ચર્ચાથી જીવની ચિંતવના કરી છે તેમાં પૃથિવીને નામાદિ નિક્ષેપ કહે અને પ્રરૂપણામાં તેના સુમ, બાદર વિગેરે ભેદે કહેવા, અને લક્ષણ તે સાકાર અને અનાકાર ઉપયોગ ( સામાન્ય દેખવું તે અનાકાર અને વિશેષ દેખવું