________________
(૧૦૧) અથવા મારે સંબંધી એણે માર્યો છે. એમ ધારી તેનું વેર વાળવા માટે તેના વધ બંધમાં પ્રવર્તે છે. તથા પિતાના મરણની નિવૃત્તિ માટે દુર્ગા વિગેરે દેવીએ માગેલે બકરા વિગેરેને ભોગ આપે છે. અથવા યશ ધર્મની માફક આટાને કુકડો બનાવીને ધરે છે. તથા મેક્ષને માટે જેનું ચિત્ત અજ્ઞાનથી ઘેરાયેલું છે, એવા મનુષ્ય પંચાગ્નિતપ વિગેરે જે પ્રાણીઓને દુઃખ દેનારાં અનુષ્ઠાન છે, તેમાં પ્રવર્તમાન થઈને કર્મ ગ્રહણ કરે છે. અથવા જાતિ મરણ બન્નેથી સુકાવા માટે હિંસાદિ ક્રિયા કરે છે. આ શિવાય “વા મા મોકળrg” ત્તિ, બીજે પાઠ છે. તેને અર્થ એ છે કે ભેજનને માટે કૃષિી (ખેતી) વિગેરેમાં પ્રવર્તેલા પૃથિવી, પાણી, પવન, અગ્નિ, વનસ્પતિ, તથા બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જે જીવે છે, તેમને મારવા માટે ઉદ્યમાન થાય છે. ( આમાંના મનુષ્યના શાન્તિમય જીવન માટે ગ્રહસ્થને જે ખાસ જરૂરનાં કૃત્ય છે, તે છેડીને આરંભ પરિગ્રહ વિશેષ પણે ન કરવા તથા સાધુઓને માટે સર્વથા શાતિમય જીવન ગુજારવા આરંભ પરિગ્રહને નિષેધ છે.) તથા દુઃખના પ્રતિઘાત (દર કરવા) માટે ધ્યાન રાખી પિતાના રક્ષણ માટે આરંભે કરે છે. જેમકે વ્યાધિના પીડાયલા તેતરનું માંસ તથા મદિર વિગેરેનું પાન કરે છે. તથા વનસ્પતિના મૂળ, છાલ, પાંદડાં, રસ વિગેરેથી સિદ્ધ થયેલે શત પાક વિગેરેને માટે અગ્નિ