________________
લાખ અને મનુષ્યની ચૌદ લાખ છે. તથા શુભ અશુભ ભેદવડે
નિયેનું અનેક રૂપ પણું છે. તે ગાથાઓથી બતાવે છે. मीयादी जोणीओ, चउरासी तीय सय सहस्साई। असुभाओ य सुभाओ, तत्थसुभाओ इमा जाण ॥१॥ - શીતાદિ ભેદથી રાશી લાખ યોનિ છે. તેના શુભ અને અશુભ એવા બે ભેદ છે. તેમાં શુભ યુનિ નીચે પ્રમાણે. असंखाउ मणुस्सा, राईसर संखमादि आऊणं । तित्थगर नामगोतं, सव्व सुहं होइ नायव्वं ॥२॥ तत्यविय जाइ संपन्नतादि, सेसाउहुंति अनुभाओ। देवेसु किविसादि, सेसाओ हुतिउ सुभाओ ॥३॥ पंचिंदिय तिरिएखं, इय गय रयणे हवंतिउ सुभाओ। सेसाओ असुभाओ, सुभवण्णे गिदिया दीया ॥४॥ देविंद चकाट्टी, तणाई मात्तुं च तित्थगर भावं । अणगार भावि ताविय, सेसाउ अणंत सोपत्ता ॥५॥
અસંખ્ય આયુવાળા (જુગલીઆ મનુષ્ય) અને સંખ્યાતા આયુવાળા રાજેશ્વર વિગેરે તથા તીર્થંકર નામ શેત્રવાળા જે જીવ હોય છે. તેમને બધું શુભ હોય છે. અને તેમાં પણ જાતિ મરણ જ્ઞાનવાળા વિગેરે શુભ હોય છે. અને બાકીના અશુભ જાણવા. અને દેવાનિમાં પણ કિવિષિયા શિવાય બીજુ દેવનિએ શુભ જાણવી. ર-૩.