________________
પંચેન્દ્રિય તિર્યંચ નીમાં ઘડા, હાથી, વિગેરે જે ચક વૃત્તિનાં રત્ન છે, તે શુભ નિ તથા શુભ વર્ણવાળા, એકેન્દ્રિય વિગેરે શુભ હોય છે (૪) દેવેન્દ્ર તથા ચક્રવૃતિ પણામાં તથા તીર્થકર ભાવને મૂકીને તથા ભાવિત અનગારે (સાધુ) મુકીને બાકીના અનન્તવાર નિને પામ્યા.
આ અનેક રૂપવાળી નિને દિશા વિદિશામાં પર્યટન કરનારે કર્મને ન જાણનારે આત્મા પિતાની સાથે જોડે છે (નિમાં ભમે છે ) એટલે એની સાથે સંધિ કરે છે. કઈ જગાએ “સંઘાવઈ ” પાઠ છે. તેને અર્થ એ છે કે વારંવાર તે નિમાં જાય છે. અને તેના સંધાનને અનુભવે છે તે બતાવે છે. વિરૂપ એટલે બિભત્સ અમને જ્ઞરૂપ વાળા સ્પશે જે દુઃખ દેનાર છે તે દુખ સમુહને સ્પર્શ કરવાથી પીડાય છે. “તત ધ્યa” શબ્દથી તેને વ્યપદેશ કર્યો છે માટે જાણવું કે દુખે ભગવે છે. આ તે ઉપલક્ષણ માત્ર વેદના છે. કે એવા સ્પર્શને અનુભવીને દુખ ભેગવે તેવી રીતે શરીર સંબંધી અને મન સંબંધી પણ દુખે. અનુભવે છે. ( નારકીની અંદર જીવેને તે સ્થાનની વેદના શરીરને પડે છે. તેમ મનમાં વિકલ્પના પણ ઘણાં દુખે છે. તે બતાવ્યાં છે.)
અહિં સ્પર્શ ગ્રહણ કરવાથી એમ સમજવું કે સ્પર્શ