________________
[૭] તેમાં જેના વડે જીવે છે તે જીવિત એનાથી આયુષ્કર્મ વડે પ્રાણનું ધારણ કરવું છે. અને તે દરેક પ્રાણીને જાણીતું છે. તેથી પ્રત્યક્ષ આસન્ન વાચી ? શબ્દવડે પ્રયાગ કર્યો છે (ગુજરાતીમાં આ કવિતા માટે વપરાય છે) ચકાર હવે પછી કહેવાની જાતિ વિગેરેને સામટે અર્થ બતાવે છે. એવકાર નિશ્ચય વાચક છે. તેના વડે જાણવું કે આજીવિત તદ્દન સાર વિનાનું (નકામું) જ છે તથા વીજળીના જેવું ચંચળ છે. જેમાં બહુ વિન છે, તે જીવિતના લાંબા સુખને માટે ક્રિયાઓમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે, | હું રેગ વિના જીવીશ, સુખથી ભેગે ભેગવીશ. વળી વ્યાધિ દૂર કરવા માટે નેહપાન (મદિર વિગેરે પીવું) તથા લાવકપિશિત (તિતરનું માંસ) ભક્ષણ વિગેરે ક્રિયામાં વર્તે છે. તથા અલ્પ સુખને માટે અભિમાન ગ્રહવડે આકુળ ચિત્તવાળા થઈ ઘણા આરંભ પરિગ્રહવડે બહુ અશુભ કર્મો ઉપાર્જન કરે છે. કહ્યું છે કે
देवाससी प्रवर योषिद पाय शुद्धा, शय्यासनं करिवरस्तुरगो रथो वा। ar મિશિબિતારાનપાનમાત્રા, राज्ञः पराक्कमिव सर्व मवेहि शेषम् ॥१॥ સુંદર બે પ્રકારનાં વસ્ત્ર, યુવાન સ્ત્રી, સુખ ઉપજાવે એવી સુંદર શય્યા, આસન, હાથી, ઘોડા, રથવાળા રાજાને