________________
૯િ૪) નિશ્ચય નથી એટલે દેવેને સુખ તે છે પણ તેમને મન સંબંધી ડુિં દુઃખ છે કા કર્મના અનુભવથી દુઃખી થયેલે આત્મા અંધની માફક મેહાન્વકારે ગહન અને કઠણ માર્ગ વાળા સંસાર રૂપ વનમાં જીવ નિશ્ચયે ભમે છેuપા (પણ નીકળી શક્તિ નથી) દુઃખને દૂર કરવા અને સુખની ઈચ્છાથી ફરીને પણ મેહથી ઘેરાયલે જીવ પ્રાણીવધ વિગેરે દોષ (ધર્મને નામે અધર્મ) કરે છે માદા તે અજ્ઞાની છે તેથી ઘણે પ્રકારે ઘણાં પાપ અને તેથી એકવાર અગ્નિમાંથી નીક- - બેલે બીજી વખત અગ્નિમાં જ પ્રવેશ કરે તેની માફક દુઃખથી બળે છે હા આ પ્રમાણે તે છવકને ફરી ફરીને બાંધતે અને ભેગાવીને મુક્ત થતે અનાદિ કાળથી સુખની ઈચ્છાવાળો બહુ દુખવાળા સંસારમાં ભણે છે છે એ પ્રમાણે સંસાર સાગરમાં ભમતાં ભમતાં દુર્લભ મનુષ્યપણું પામીને વિશાળ સંસારમાં વિનરૂપ અધાર્મિકત્વ દુષ્કર્મ પ્રાય હેવાથી (જી. ધર્મ કરી શકતા નથી લા આર્ય દેશ, ઉત્તમકુળ, રૂપ, સંપદા આયુ, અને લાંબા કાળ સુધી આરેગ્યતા તથા યતિ (સાધુ) સંસર્ગ તથા તેમના વચન ઉપર શ્રદ્ધા તથા ધર્મનું સાંભળવું અને તેની બુદ્ધિમાં વિચાર કરવાની શક્તિ આવવી એ બધું દુર્લભ છે મા તે મળે તે બધું થાય છતાં પણ ચીકણુ મેહનીય કમથી કુપથમાં પડેલા જેને આ જગતમાં જીનેશ્વરે કહેલું સન્માર્ગ પામ બહુજ મુશ્કેલ છે. ૧૧ અથવા જે પુરૂષ બધી દિશા વિદિશામાં અનુસંચરે