________________
૮િ૮]
બતાવવા સાથે અપાને બતાવવા કહે છે. અથવા જે આત્મા તથા કર્મ વાદી છે, તે દિશાઓના બ્રમણથી છુટશે અને જેઓ કર્મવાદને નથી માનતા તેઓને કેવા વિપાક ભેગવવા પડશે તે બતાવે છે. ___ अपरिणाय कम्मा खलु अयं पुरिसे जोइमाओ दिसाओ अणुदिसाओ अणु मंचरइ, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ साहेति (सू० ८)
જે પુરૂષ (પુરિમાં શયન કરનાર તે પુરૂષ) અથવા સુખ દુઃખેથી પૂર્ણ તે કઈપણ જંતુ અથવા માણસ અહિઆ પુરૂષનું પ્રધાનપણું હેવાથી તે લીધે છે. પણ પુરૂષ શબ્દ ઉપલક્ષણમાં ચારે. ગતિમાં ફરનારે પ્રાણી લે. તે પ્રાણુ અથવા પુરૂષ દિશાઅને વિદિશામાં સંચરે તે કર્મના સ્વરૂપને જાણતા નથી. તેથી અપરિજ્ઞાત કર્યા છે. ( સૂત્રમાં ખલુ શબ્દ નિશ્ચયરૂપ છે.) તે નિચે દિશા વિદિશામાં ભમે છે. પણ કમને જાણનારે ભમતે નથી આ ઉપલક્ષણ છે. પણ એમ જાણવું કે અપરિજ્ઞાત આત્મા અને અપરિજ્ઞાત ક્વિાવાળે પણ જાણ અને જે અપરિજ્ઞાત કર્યા છે. તે દરેક દિશા વિદિ શાઓમાં પિતાના કરેલા કર્મો સાથે બીજી ગતિમાં સંચરે છે. (મૂળ સૂત્રમાં સર્વ શબ્દ એટલા માટે છે કે બધી પ્રજ્ઞાપક દિશાઓ તથા ભાવ દિશાઓને પણ સાથે સંગ્રહ ક) ૮