________________
વડે વિશિષ્ટ ક્રિયાના પરિણામ રૂપ આત્મા બતાવે છે. તેને આ ભાવાર્થ છે. તેજ છું કે જેના વડે મેં આ દેહાદિની પહેલા યુવાવસ્થામાં ઈન્દ્રિયને વશ પડેલા વિષયરૂપ વિષ વડે માહિત થએલા અન્ય ચિત્તવડે તે તે અકાર્યને અનુષ્ઠાનમાં તત્પર થઈને મારે અનુકૂળ કર્યું” (મને ગમ્યું તે કર્યું ) કહ્યું છે કે, विहवा बले नडिएहिं, जाई कीरति जोवण मएणं। वयपरिणामेसरियाइ, ताइंहियए खुडकं ति ॥१॥
વૈભવના અહંકાર વડે નાચેલા (નાટક કરેલા) એ દેવનના મદ વડે જે જે કૃ કરાયાં છે. તે બધાં બુદ્રાપામાં યાદ આવીને હૃદયમાં શલ્યની માફક ખટકે છે. તથા મેં કરાવ્યું એના વડે બીજા માણસને આ કાર્યમાં પ્રવર્તતે જોઈને મેં પ્રવૃત્તિ કરાવી. તથા કરનારને આજ્ઞા આપી. આ પ્રમાણે કર્યું કરાવ્યું અને અનુમધું એ ભૂતકાળ સૂચક છે. અને કરું છું, કરાવું છું, વિગેરે વચનવડે વર્તમાન કાળ સૂચવ્યું છે. તથા કરીશ, કરાવીશ, અને કરનારને અનુદીશ. એ વચનથી ભવિષ્યકાળ સુચા આ ત્રણ કાળના ફરસવા. વાળા વચનવડે દેહ, ઈન્દ્રિય, થી જુદે આત્મા ભૂત, વર્તમાન ભવિષ્ય સંબંધિ કાળ પરિણામ રૂપે આત્માનું અસ્તિ ત્વનું જાનપણું સુચવ્યું છે. અને જાણપણું તે એકાંત ક્ષ ણિકવાદીને કે એકાંત નિત્યવાદીને ન સંભવે તેથી આ વચન વડે તેમનું ખંડન કર્યું,