________________
હવે પૂર્વે કહેલી આત્મપરિણત રૂપ ક્રિયાને વિશિષ્ટ કાળ બતાવનાર “તિ પ્રત્યયવડે કહેતાં ગ” નામ હું પ્રત્યય સાધવા ગ્ય આત્માને તેજ ભવમાં અવધિ, મનઃ પર્યાય કેવળ જ્ઞાન, જાતિ મરણ, એ ચાર વિશિષ્ટ સંજ્ઞા શિવાય પણ ત્રણે કાળમાં ફરસનાર મતિજ્ઞાનવડે સંદ ભાવને અવગમ ( જાણપણું ) બતાવવાને માટે કહે છે ,
अकरिस्सं चऽहं कारवेस्तु चऽहं, करओ आवि કાણુ વિજ્ઞાન (ફૂ૦ ૨)
અહિં આ સૂત્રમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની અપેક્ષાએ ત્રણ તથા તે ત્રણ સાથે કરવું. કરાવવું અને અનુમેદવું ગણતાં નવ વિકલ્પ થાય છે. તે આ પ્રમાણે છે. મેં કર્યું કરાવ્યું અને કર્તાને ભલે જાયે, હું કરું છું કરાવું છું, અને કરાવનારને અનુકું છું. હું કરીશ, કરાવીશ, અને કર્તાને ભલે જાણશ, એમાં પહેલે અને ટેલે એ બે ભાંગા સૂત્રમાંથી જ લીધા છે તેથી કરીને બાકીના મધ્યમાં આવી ગયા તેથી નવે ભાગાનું ગ્રહણ થયું { લીધા) એજ અર્થને પ્રગટ કરવા બીજો વિકલ્પ છે કે હું કરાવીશ એ સુત્રવડેલી છે. આ નવે ભાગા સુત્રમાં બે ચકાર હેવાથી તથા અપિશબ્દ લેવાથી તે નવ સાથે મન, વચન, કાયા ચિંતાવતાં ૨૭) ભેદે થાય છે. તે આ પ્રમાણે, મેં કર્યું અહિઆ હું કાર શબ્દ વડે આત્માના ઉલેખ કરનાર શબ્દ