________________
૮િ૩) સંધાન (જેડાણ ન થાય. જે આત્મવાદી છે. તે જ પરમાર્થથી લેક વાદી છે. કારણ કે અવેલેકે (જુએ) છે તે “લેક * એટલે પ્રાણી ગણું, તેને બેસવાને જેને સ્વભાવ છે તે આ વચનવડે જેઓ આત્માને અદ્વૈત માને છે, તેનું ખંડન કરવા આત્માનું બહત્વ કર્યું. અથવા એવલિી ને બદલે “ો પતિ એ શબ્દ લઈએ તે લેક ચાદરજજુ પ્રમાણ છે. તે અથવા પ્રાણીગણ તેમાં આવવાના સ્વભાવવાળે આ વચન વડે વિશિષ્ટ આકાશ ખંડની “લેકસંજ્ઞા ” બતાવી અને તેમાં જીવાસ્તિકાય ( જીવસમૂહ ) ના સંભવથી જીવે ગમન આગમન સૂચવ્યું છે. તેજ જીવ દિશા વિગેરેમાં જવાના જ્ઞાનવડે આત્મવાદી અને લેવાદી સંવૃત (યુક્ત) છે અને તે અસુમાન (પ્રાણ ધારણ કરનાર) છે. કર્મવાદી એટલે જ્ઞાનાવરણીય આઠ કર્મ છે. તેને બોલવાના સ્વભાવ વાળે કારણ કે નિશ્ચય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય
ગેથી પહેલા પ્રાણીઓ ગતિ આગતિના કર્મને ગ્રહણ કરે છે. ત્યાર પછી તે તે વિરૂપ રૂપવાળી નિઓમાં -ઉત્પન્ન થાય છે. અને કર્મ છે તે. પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપ ચાર પ્રકારે જાણવા. આ વચનથી કાળ, યચ્છા, નિયતિ, ઈશ્વર, આત્મવાદી જે એકાન્ત માનનારા છે, તે. મનું ખંડન કર્યું જાણવું. તથા જે કર્મવાદી તેજકિયાવાદી છે કારણ કે કેગના નિમિત્તે કર્મ બંધાય છે. અને એટલે વ્યાપાર છે. અને વ્યાપાર ક્રિયારૂપ છે. તેથીજ કર્મને કાર્ય