________________
૮િ૪]. પણે બોલવાથી તેનું કારણ ક્રિયાને પણ પરમાર્થથી બેલના છે. ક્રિયાનું કર્મ નિમિત્તપણે નાગમમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે આગમમાં છે. ___ जाणं भंते ! एस जीवे सया समियं एयइ वेयइ चलति फंदति घट्टति तिप्पति जाव तं तं भावं परिणमति तावं चणं अट्ठ विह बंधए वा सत्तविह बंधए वा छविह बंधए वा एगविह बंधए वा. णोणं अबंधए त्ति ॥
હે ભગવન. આ જીવ હમેશાં સમાન વધે છે કે વધારે વધે છે, ચાલે છે, ફરકે છે. અથવા હિપે છે (ગતિ કરે છે) તે તે ભાવને જ્યાં સુધી પરિણમે છે ત્યાં સુધી આઠ પ્રકારને કર્મ બંધ કે, સાત પ્રકારને, છ પ્રકારને, કે એક પ્રકારને, કે બંધ વિનાને છે? (અહિં ઉત્તર નથી પણ જ્યાં સુધી તેરમા ગુણસ્થાન સુધી જીવ સંસારમાં હોય ત્યાં સુધી યેગી ક્રિયા કરનાર હેાય એ આઠના, સાતના છના, અને એકના બંધનવાળો અનુક્રમે હોય છે. તે ગ્રન્થાતરથી જાણવું. એ પ્રમાણે બીજાઓની શંકા નિવારણ કરવાગતમ સ્વામીએ પૂછયું અને મહાવીર પ્રભુએ ઉત્તર આપે તેથી એમ બતાવ્યું જે કર્મવાદી છે તેજ કિયાવાદી જાણવા. આ વચનથી સાંખ્ય મતવાળા જે આત્માને કિયા વિનાને માને છે તેમનું ખંડન