________________
[૭૩]
ષિદ્ધ એવા જગતના પદાર્થો સિદ્ધ થાય એ પ્રમાણે જૈનાચાર્ય કહે છે. કે આદરેકનું અહિંજ યથાયોગ્ય રીતે નિરાકરણ સમજવું. વચમાં સમજવા માટે વાદીએ શંકા કરેલી કે આત્મા નથી તે સૂત્ર શામાટે કરવું તેનું સમાધાન કર્યું. હવે ચાલુ વાત કહે છે. - તેમાં અહિં કેટલાકને તેની ખબર નથી કે હું ક્યાંથી આ છું એના વડે કેટલાકને જ સંજ્ઞાને નિષેધ કરવાથી કેટલાકને છે તે પણ કહેલું સમજવું. તેમાં સામાન્ય સંજ્ઞાનું દરેક પ્રાણીમાં સિદ્ધપણાથી અને તેનું કારણ જાણવાથી અહિંઆ અકિંચિત્ પણે છે (સામાન્ય સંજ્ઞાનું વિશેષ પ્રયજન નથી) પણ અહિં વિશિષ્ટ સંજ્ઞાની જરૂર છે અને તે કેટલાકને જ હોવાથી તથા તે સંજ્ઞાનું બીજા ભવમાં જનાર આત્માને સ્પષ્ટ સ્વીકારે છે તે સાઉપગી પણાથી સામાન્ય સંજ્ઞાના કારણના પ્રતિપાદનને છોડને ફક્ત વિશિષ્ટ સંજ્ઞાના કારણોને સૂત્રકાર બતાવે છે –
सेजं पुण जाणेजा सह संमह या ए परवागरणेण अण्णेसिं अंति एवा सोचा तंजहा-पुरथि माओ, पादिसाओ, आगो अहमसि, जाव अप्रणयरिओ, दिसाओ अणु दिसाओ दा आगओ अहमसि, एव मंगेसिं जं णायं भवति अस्थि मे आया, उववाहए जोइमाओ (दिसाओ) अणुदि