________________
દીવાની શીખા સમાન, હદયમાં રહેલે, વિગેરે પણ તે પપાતિક છે. તથા અક્રિયાવાદીઓમાં આત્માજ નથી તે કયાંથી આપપાતિક ( ઉત્પન્ન થનાર) પણું સિદ્ધ થાય? અને અજ્ઞાનીએ આત્માને વિષે અપ્રતિપત્તિ નથી કરતા પણ તેઓ જ્ઞાનને નકામું માને છે. વિનયવાદીઓને પણ આત્માના અસ્તિત્વમાં અસ્વીકાર નથી પણ વિનય વિના બીજું એક્ષ સાધનજ નથી એવું માને છે. તેમાં સામાન્ય આત્માના અસ્તિત્વ સ્વીકારથી અકિયાવાદીઓને દુર કર્યા ( તેમના માનવાને ખોટું કર્યું ) અને આત્માનું નમાનવું તેમાં આ પણ તેમણે વિચારવું જોઈએ. शास्ता शास्त्रं शिष्य, प्रयोजनं वचनहेतुदृष्टान्तः सन्ति न शून्यं ब्रुवतः, तद् भावाचा प्रमाणं स्यात्॥१॥ प्रतिषधृ प्रतिषेधौ,स्तश्चे च्छून्यं कथं भवेत्सर्वम् तद भावेनतु सिद्धा, अप्रतिषिद्धा जगत्यर्थाः ॥२॥
ઉપદેશ, શાસ, શિષ્ય, પ્રજન, વચન, હેતુ, અને દ્રષ્ટાંત છે તે બધાં બોલનારથી શૂન્ય નથી. તેના અભાવથી તે અપ્રમાણે છે. ( આત્માનું અસ્તિત્વ સ્વીકારે તેજ બધાં કામનાં છે. નહિ તે તેઓનું બોલવું જ આત્માના અભાવે અપ્રમાણ છે.) ૧ - પ્રતિષેધ કરનાર અને પ્રતિષેધ જે શૂન્ય હેય તે બધું કેવી રીતે થાય અને પ્રતિષેધ કરનારના અભાવમાં પ્રતિ