________________
साओ वा, अणुसंचरइ, सव्वा ओ दिसाओ अणु दिसाओ सोऽहं (सू. ४)
તે જાણે તે હું, આમાં સે’ શબ્દ માગધી શૈલી પ્રમાણે પ્રથમાના એક વચનમાં છે. “” શબ્દવડે જાણવું કે જે પૂર્વે કહેલે જાણનારે એટલે જેને વધારે ક્ષય ઉપશમ હોય તે વિચારે છે કે પૂર્વે કહેલી દિશા અને વિદિશામાંથી મારું આગમન થયું છે. તથા હું પૂર્વ જન્મમાં કેણ હતે દેવતા, નારકીય, કે તિર્યચ, અથવા મનુષ્ય હતે અથવા સ્ત્રી, પુરૂષ કે નjષક હતે? અથવા ભવિષ્યમાં હું આ મનુષ્ય જન્મથી મરીને દેવાદિ શરીરમાં જઈશ એવું વિચારે અને સમજે આથી એમ સમજવું કે કઈ પણ અનાદિ સંસારમાં બમણુ કરતે પ્રાણી દિશામાંથી આગમનને ન જાણે (દરેક ન જાણે) પણ જે વિશિષ્ટ સંજ્ઞાવાળે હોય તે જાણે તે મતિ જ્ઞાનવાળે એટલે જેની બુદ્ધિ ખીલેલી હોય તેને ભાવાર્થ એ છે કે આત્માની સાથે જેની સુબુદ્ધિ હેય તે સુબુદ્ધિવડે કઈક ભવ્યાત્મા જાણે છે સૂત્રમાં “as as ગાઈ” ત્તિ શબ્દથી એમ સૂચવ્યું કે મતિનું આત્મ સ્વભાવપણું હંમેશાં છે પણ વૈશેષિક મતવાળા મતિને આત્માથી જુદી માને છે અને આત્માથી સમવાય વૃત્તિમાં જોડાયેલી છે. તેવું નહિં જે પુત્તિ એટલે પિતાની બુદ્ધિવડે તેમાં ભિન્ન પણ અશ્વાદિક પિતાનાં માને છે તેથી મતિ પણ