________________
[૬૫]
કાંટાઓની તીક્ષ્ણ ણીને ઢાળુ મનાવે છે ? અને મૃગ તથા પક્ષીઓમાં વિચિત્ર ભાવ કાણુ ઉત્પન્ન કરે છે? ખરી રીતે તે બધુ સ્વભાવથીજ થાય છે. તેમાં કાઈ ખાસ મડેનત લેતુ નથી. ત્યારે પ્રયત્ન શામાટે મુખ્ય ગણવા ? स्वभावतः प्रवृत्तानां निवृत्तानां स्वभावतः नहि कर्त्तेति भूतानां यः पश्यति स पश्यति ॥ સ્વભાવથી પ્રવર્તે લા છે. અને સ્વભાવથી નિવૃત થયેલા છે તેવા પ્રાણીઓનુ હું ક’ઇ પણ કરનારો નથી એમ જે માને છે તેજ દેખે છે. ( દેખતા છે ) केनाजितानि नयनानि मृगाङ्गनानाम्, कोऽलङ्करोति रुचिराङ्ग रुहान् मयूरान् कश्वोत्पलेषु दल संनिचयं करोति, कोवादधाति विनयं कुलजेषु पुंस्सु ॥ ३ ॥
મૃગલીની આંખ કાણુ જવા ગયું છે, તેમજ મયુર વગેરેના પીછામાં શાભા કાણુ કરવા ગયું છે. અને કમળની પાંખડીઓને સારી સુદર રીતે કણ ગાઠવવા જાય છે તથા કુળવાન પુરૂષના હૃદયમાં વિનય કાણુ મુકવા જાય છે ? ( કાઈ નહિ, તે બધુ સ્વભાવથીજ થાય છે એવુ સ્વભાવવાદી માને છે ).
હવે બીજા કહે છે કે આ બધુ... જીવ વિગેરે જે કઇ
૫