________________
[૬૩]
નો નાશ કરે છે. બધા સુતેલા હાય તાપણ કાળતા જાગેજ છે. માટે કાળ દુ:ખેથી પણ ઉલંઘન થઈ શકાતા નથી. અને તે અતિન્દ્રિય છે. તથા ઘેાડા કાળે તથા ઘણા કાળે થતી ક્રિયાથી જણાય છે. હીમ, ગરમી, વર્ષા, વિગેરેની વ્યવસ્થાના હેતુ છે. તથા ક્ષણ, લવ, મુહુર્ત, પ્રહર, અહેરાત્ર, માસ, રૂતુ, અયન, સ'વત્સર, યુગ, કલ્પ, પાપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદગલ પરાવર્ત, અતીત, અનાગત, વર્તમાન, સર્વ, અદ્ધા વિગેરેના વ્યવહારરૂપ છે. તથા બીજા વિકલ્પમાં કાળથીજ આત્માનુ અસ્તિત્વ સ્વીકાર્યું છે. પણ પહેલા અને બીજા વિકલ્પમાં ભેદ એટલે છે કે આ અનિત્ય છે અને પૂર્વના નિત્ય હતો. બિજા વિક૫માં ૫ર આત્માથીજ સ્વ આત્માની સિદ્ધિ સ્વીકારી છે. પણ કેવી રીતે પરથી આત્માનું અસ્તિત્વ સ્વીકારી શકાય ? ઉત્તર આતા પ્રસિદ્ધજ છે કે સર્વ પદાર્થ પર પદાના સ્વરૂપની અપેક્ષા એ, પોતાના રૂપના પરિચ્છેદક છે. જેમકે દીધની અપેક્ષાએ હસ્વ પણાનુ જ્ઞાન છે અને હસ્તની અપેક્ષાએ દીધ પણાનુ જ્ઞાન છે. એમજ આત્મા શિવાયના સ્તંભ, કુંભ, વિગેરે દેખીને તેનાથી જુદો જે પદાર્થ તેમાં આત્મ પણાની બુદ્ધિ પ્રવર્તે છે. તેથી આત્માનુ સ્વરૂપ તે પીજ નિશ્ચય થાય છે. પણ પોતાની મેળે નહિ. એમ ત્રીજો વિક્લ્પ સિદ્ધ થયે, ચેયા વિકલ્પમાં પહેલાની માફકજ