________________
૫૯
દિશા વિદિશામાંથી આવવા વિગેરેની વિશિષ્ટ સંજ્ઞા નિષેધ થાય પણ સામાન્ય સંજ્ઞાને નહિં. આ વાત સંજ્ઞી, જે ધર્મ આત્મા છે તેને સિદ્ધ કર્યા પછી થાય છે. કહ્યું છે કે ધર્મી સિદ્ધ થાય તે ધર્મનું ચિંતવન થાય છે. હવે તમારે માનેલ. આત્મા પ્રત્યક્ષ આદિ પ્રમાણ ગેચરથી, દૂર હોવાથી તેની સિદ્ધિ નહિં થાય અને તે પ્રમાણે વિચારીએ તે આત્મા પ્રત્યક્ષથી અર્થ (આત્મા) સાક્ષાત્કારીથી વિષયી થતું નથી (નજરે નજર દેખાતું નથી, કારણ કે તે ઇકિયેના જ્ઞાનથી દૂર છે. અને અતીન્દ્રિયપણું સ્વભાવથી પ્રકૃષ્ટ પણે છે. અને અતીક્યિ પણથી જ તેનું અવ્યભિચારી કાર્ય વિગેરેનું ચિન્હ તેને સંબંધ ગ્રહણ કરવાને અસંભવ છે. (અતીન્દ્રિય તે સર્વ છે. અને તે જાણે, પણ બીજા સામાન્ય માણસને જાણે તે કેવી રીતે માને) જેવી રીતે પ્રત્યક્ષ સિદ્ધ થતું નથી તેવી રીતે અનુમાન પણે પણ સિદ્ધ થતું નથી, કારણ કે આત્માની. અપ્રત્યક્ષ પણાથી તેની સામાન્ય ગ્રહણ શક્તિની ઉત્પત્તિ ન થાય તથા ત્યાં બુદ્ધિ પૂર્વક અનુમાન પણ કેવી રીતે થાય, જેમ આ બે પ્રમાણ લાગુ ન પડે તેમ આગમ પ્રમાણની વિવિક્ષાના પ્રતિપાદ્યમાનમાં અનુમાનના અંત ભાવ છે અને બીજી જોએ બાહા અર્થમાં સંબંધને અભાવ હેવાથી અપ્રમાણ છે. અથવા પ્રમાણ પણ માનીએ તે પરસ્પર વિરોધી હોવાથી આગમ પ્રમાણે નકામું છે (જુદાં જુદાં આગ એટલે જૈન અને જૈનેતરમાં એકજ આગમ નથી તેથી બધા પ્રમાણભૂત