________________
[૫૮]
બીજી ગતિમાંથી આવેલા વિશિષ્ટ જ્ઞાનરહિત મનુષ્ય વગેરે પણ જાણતા નથી હવે ઉપલીજ સંજ્ઞા નથી પણ તેને ખીજી સંજ્ઞા પણ નથી તે સૂત્રકાર ખતાવે છે.
अस्थि मे आया उववाइए, नत्थि में आया उववाइए, केहूं आसी ? के वाइओ चूएइह पेच्चा મવિજ્ઞાન ? ( F. ;)
અસ્તિ' તે મારી આત્મા વિદ્યમાન છે છઠ્ઠી વિભક્તિ અંતે હાવાથી મમ' સાથે શરીરના સબંધ મતાન્યે કે શરીરના માલીક અદર રહેલા આત્મા તે નિરતર ગતિમાં પ્રવૃત થયેલા તે પાતે જીવ છે. હવે તે કેવા છે? આપ પાતિક છે. ફરી ફરીને એક જન્મમાંથી બીજા જન્મમાં જવું તે ઉપપતિ છે. તેમાં થવુ. તે આપપાતિક છે. આ સૂત્રવર્ડ સંસારીનુ સ્વરૂપ બતાવે છે. તે મારા આત્મા આ પ્રકારે છે કે નહિ' તેવુ જ્ઞાન કેટલાક અજ્ઞાની જીવાને નથી હાતુ અને હુ કાણુ છુ પૂર્વ જન્મમાં નારકીય, પશુ, મનુષ્યાદિ કે દેવ હતા, અને ત્યાંથી આ મનુષ્ય જન્મમાં આવેલા અને મરણ પછી ફરી વખત હું ક્યાં પેદા થઈશ એ પ્રમાણે કોઈ જાતનું જ્ઞાન નથી હતુ. જો કે અહિં બધી જગાપર ભાવ દિશાવડે અધિકાર અને પ્રજ્ઞાપક દિશાવડે છે. તાપણ પૂર્વ સૂત્રમાં સાક્ષાત્ પ્રજ્ઞાપક દિશા લીધી છે અને અહિં· તા ભાવ દ્દિશા છે એમ જાણવુ'. વાદીની શ’કા, ઋદ્ધિ' સ‘સારીઆને