________________
પિ૬] पण्ण वग दिलद्वारस, भाव दिसाओऽवितत्ति या चेव इकिकं विधेजा, हदंति अट्ठारस द्वारा ॥३१॥ पण्ण वग दिसाए पुण, अहिगारो एत्थ होइ णायन्यो जीवाण पुग्गलाण य, एयासु गया गई अस्थि ॥६२
પ્રજ્ઞાપકની અપેક્ષાએ અઢાર ભેદે દિશા છે. અને અહિં ભાવદિશા પણ તેજ પ્રમાણે પ્રત્યેક સંભવે છે. એથી એકેક પ્રજ્ઞાપક દિશાને ભાવદિશાના અઢાર અંક વડે ગુણવા. તેની સંખ્યા ૧૮*૧૮=૩૨૪ એમાં ઉપલક્ષણથી તાપદિશા વિગેરેમાં પણ યથા સભવ પેજના કરવી. ક્ષેત્ર દિશામાં પણ ચાર મહાદિશાઓને સંભવ છે પણ વિદિશા વિગેરેને સંભવ નથી કારણ કે તેઓમાં ફકત એક પ્રદેશપણું હોવાથી તથા વાર પ્રદેશપણું હેવાથી સંભવ નથી ૬૧-૬ર છે આ દિશા સગને સમૂહ તે પૂર્વે “ગoળ વર વિના ગાળો ગણપર, 'કહેલ વચનથી લીધું છે. સુત્રને અવય વાર્થ આ પ્રમાણે છે. અહિં દિશા શબ્દથી પ્રજ્ઞાપક દિશા પૂર્વાદિ ચાર અને ઉર્વ અધે મળીને છ ગ્રહણ કરી છે અને ભાવ દિશા તે અઢારે પણ છે, અનુદિફ ગ્રહણ કરવાથી પ્રજ્ઞાપકની બાર વિદિશા જાણવી. (ઉપરના ચાર ખૂણા તથા નીચલી પૂર્વે કહેલી ચાર દિશા તથા ખુણા મળીને બાર જાણવા) તેમાં અસંશીઓને આ બંધ નથી તથા સંTીઓને પણ કેટલાકને હોય અને કેટલાકને ન હોય કે, હું